બાળપણનો પ્રેમ ન મળતા 23 વર્ષના કોમ્પ્યુટર ઓપરેટરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે….

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક 23 વર્ષના કોમ્પ્યુટર ઓપરેટર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. યુવકે આ પગલું ભર્યું તે પહેલા તેને એક સુસાઈડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં યુવકે પોતાની ગર્લફ્રેન્ડનું નામ લખ્યું હતું.

એમ પણ લખ્યું હતું કે એને કહી ના કહેતા. મૃત્યુ પામેલા યુવકનું નામ અનિલ ખટકી હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. આ ઘટના શિવપુરીમાં બની હતી. અનિલ એક કોમ્પ્યુટર ઓપરેટર હતો. અનિલ શિવપુરીમાં કામ કરતો હતો. અનિલ જે યુવતીને પ્રેમ કરતો હતો તે તેનો બાળપણનો પ્રેમ હતો. પરંતુ હવે તે યુવતી કોઇ બીજા યુવકના પ્રેમમાં હતી.

જેથી અનિલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. અનિલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું આજે મારું જીવન સમાપ્ત કરી રહ્યો છું અને મારા મૃત્યુનું કોઈ કારણ નથી. વધુમાં લખ્યું હતું કે, મારી ગર્લફ્રેન્ડને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ. હું મારું જીવન સમાપ્ત કરી રહ્યો છું. એમાં મારી ગર્લફ્રેન્ડનો વાંક નથી. તેણે મારી સાથે કંઈ ખરાબ કર્યું નથી.

હું દુનિયા છોડીને ચાલ્યો જાવ પછી તેને કોઈ હેરાન ન કરશો. હું મારી મરજીથી પોતાનું જીવન સમાપ્ત કરૂં છું. એમાં મારી ગર્લફ્રેન્ડની કોઈ ભૂલ નથી. મારા મૃત્યુનું કારણ પ્રેમિકાનું પ્રેમી અને સહદેવ ભાર્ગવ છે. આ કારણોને હું પોતાનું જીવન ટુંકાવ્યું છું.

મળતી માહિતી અનુસાર અનિલે શિવપુરી ગાયત્રી કોલોનીમાં દેવેન્દ્ર યાદવના ભાડાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને દેવેન્દ્ર યાદવે જણાવ્યું કે, 23 જૂનના રોજ સવારે લગભગ 11.12 વાગ્યાની આસપાસ અનિલ કહેતો હતો કે, હું તમારા રૂમમાં જાઉં છું, હું ત્યાં સ્નાન કરીને આરામ કરીશ.

ત્યારબાદ દેવેન્દ્ર ઓફિસ ચાલ્યો ગયો હતો. જ્યારે આઠ વાગ્યાની આસપાસ દેવેન્દ્ર રૂમ પર પહોંચ્યો, ત્યારે રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો. અંદર જઈને જોયું ત્યારે અનિલ મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ પોલીસ અને અનિલના પરિવારજનોને કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*