સરકારી તેલ કંપનીઓ સતત પાંચમા દિવસે મોંઘા તેલથી સામાન્ય લોકોને રાહત આપી છે.દેશની રાજધાની સહિતના તમામ મહાનગરોમાં આજે કિમંતો સ્થિર છે.દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 90.56 રૂપિયા રહો છે.
આંતરરાષ્ટ્રીય બજાર માં ફૂડ ઓઈલ ના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે,ભાવ બેરલ આશરે 71 ડોલર ની ઊંચાઈ થી નીચે આવીને બેરલ દીઠ 64 ડોલર ની નજીક છે.
24 માર્ચે પેટ્રોલ ની કિંમત માં 18 પૈસા અને ડીઝલ ના ભાવમાં 17 પૈસાનો ઘટાડો થયો હતો.25 માર્ચે ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તું થયું હતું.
તેજ સમયે 30 માર્ચે મંગળવારે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું.આ કાપ બાદ પેટ્રોલ લીટર દીઠ 61 પૈસા સસ્તું થયું છે.
આ પેટ્રોલ પહેલા તો કેન્દ્ર સરકાર અને ત્યાર બાદ રાજ્ય સરકાર પોતપોતાની રીતે ટેક્સ નાખે છે અને ત્યારબાદ રાજ્યમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ ઉપરાંત ડીલર કમિશન લાગે છે.
ત્યારબાદ આ ઈંધણ ની કિંમત બે ગણી થઈ જતી હોય છે. દેશના પાટનગર દિલ્હીમાં થોડા દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ માં ઘટાડા બાદ આજે પણ ઘટાડો થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment