ગુજરાત રાજ્યમાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે અને રાજ્યમાં તમામ હોસ્પિટલ કોરોના ના દર્દીઓ થી ભરાઈ ગઈ છે. તેવામાં ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને આપ્યું એક કડક નિવેદન હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં lockdown કરો કે નિયમોને વિરોધ જનાર લોકો પર કડક પગલાં લેવાની સૂચના આપી.
હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં svp હોસ્પિટલમાં ઇન્જેક્શન હોવા છતાં પણ કોઈપણ વ્યક્તિને નથી માગતા એના ઉપર તેમને તપાસ કરવાનું કહ્યું અને જો કોઈ પણ વ્યક્તિ ઇન્જેક્શન ની કાળાબજારી કરતો હોય.
તો તેના વિરોધ કડક કાર્યવાહી કરવાનું કહ્યું.ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસના વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં મૃત્યુના આંકડામાં પણ તાંડવ મચ્યો છે.
રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો 12553 કેસો નોંધાયા છે.તેમાંથી સાધન દર્દીઓની સંખ્યા 4802 એ આંકડો પહોંચ્યો છે. ગઈકાલે રાજ્યમાં 125 દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ થયા છે.
દરરોજ રાજ્યમાં કોરોના કેસમાં 1000 દર્દીઓનો વધારો થઈ રહ્યો છે.જો આમ જ કરો નાના કેસ વધતા રહેશે તો રાજ્યમાં કોરોના બેકાબુ થઇ જશે.
અને મૃત્યુના પ્રમાણમાં ભારે વધારો થશે. અને રાજ્યમાં એક તરફ કોરોના ના કેસો વધી રહ્યા છે.અને બીજી તરફ રસીકરણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે માત્ર 125942 વ્યક્તિઓને જ રસી લીધી.
અને રાજ્યમાં આ માસ્કનો પહેરનારને અને કોરોના ના નિયમોને વિરુદ્ધના લોકો પાસેથી નક્કી કરેલ રૂપિયા દંડ લેવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment