મહારાષ્ટ્રમાં આજે 8 વાગ્યાથી 1 મે સુધી નું લોકડાઉન, જાણો શું છે નવી ગાઇડલાઇન.

102

દેશના કોરોનાની મહામારી બેકાબુ થઇ ગઈ છે એવામાં મહારાષ્ટ્રમાં કોરોના ના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને દિવસેને દિવસે મૃત્યુના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે 8 વાગ્યાથી 1 મે સુધી લોકડાઉન રહેશે. લોકડાઉન દરમિયાન સરકારે નવી ગાઇડલાઇન્સ નો જાહેરાત કરી.

ગાઈડલાઈન્સ મુજબ રાજ્યમાં તમામ સરકારી ઓફિસ ખુલ્લી રહેશે અને ઓફિસના 15 ટકા કર્મચારીઓ સાથે શરૂ કરવામાં આવશે.કોરોનાની મહામારી વચ્ચે જો કોઈ પણ લગ્ન પ્રસંગ હતો લગ્ન પ્રસંગમાં માત્ર 25 લોકો સામેલ થઈ શકશે.

જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલો દંડ કરવામાં આવશે. જો 25 થી વધારે લોકો હોય છે તો 50 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. અને રાજ્યની તમામ સરકારી વર્ષોમાં પણ 50 ટકા સુધી સાથે ચાલશે.

અને મહારાષ્ટ્રમાંથી બીજા જિલ્લા માં જનાર લોકો ના હાથ પર 14 દિવસના કોરોનટિન સ્ટેમ્પ મારવો ફરજીયાત રહેશે.લોકડાઉન દરમિયાન રાજ્યમાં કોરોના ના તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવશે.

જો કોઈ પણ વ્યક્તિ બિન જરૂરી કામ વગર ઘરની બહાર નીકળશે તો તેની પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન તમામ ઈમરજન્સી સુવિધાઓ અને જીવન જરૂરિયાત ની દુકાનો સારુ રહેશે.

અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરી હોય તો જરૂરી કારણોસર મુસાફરી કરી શકશો નહિતર કારણ વિના મુસાફરી કરનાર વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!