પિતા બન્યો હેવાન..! પતિ પત્નીની લડાઈમાં દોઢ વર્ષના બાળકનો ઘા કરતા દીકરાનું મોત, આવો બાપ કોઈને નો આપતો…

Published on: 10:27 am, Tue, 12 March 24

હળવદ તાલુકાના ટીકર રણની વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં આ ઝઘડામાં દોઢ વર્ષના બાળક હોમાનો છે. પતિ પત્નીના ઝગડામાં દોઢ વર્ષના બાળકને પિતા એ ઘા કરી દેતા બાળકનું મૃત્યુ થયું છે

અને આ બનાવના પગલે હાલ પોલીસ દ્વારા મૃતક બાળકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે. બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ અસગર ભાઈ

અને તેમના ધર્મપત્ની અમીનાબેન વચ્ચે સામાન્ય બોલાચાલિ થઈ હતી.બોલાચાલી બાદ અમીનાબેન ના હાથમાં રહેલ દોઢ વર્ષનું બાળક લઈને અસગર ભાઈ ભાગ્યો હતો અને બાળકને ઘા કરતા બાળકનું મૃત્યુ

નીપજતા અરેરા થી વ્યાપી જવા પામી હતી અને હાલમાં બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને બાળકને પીએમ માટે હોસ્પિટલ ખસેડી બનાવવાની તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પિતા બન્યો હેવાન..! પતિ પત્નીની લડાઈમાં દોઢ વર્ષના બાળકનો ઘા કરતા દીકરાનું મોત, આવો બાપ કોઈને નો આપતો…"

Leave a comment

Your email address will not be published.


*