મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ભાવુક થઈ જશો. માતા-પિતા પોતાના બાળકોની ખુશી માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. માતા-પિતા હમેશા ઇચ્છતા હોય છે કે તેનો બાળક ઘણી ઘણી ને આગળ વધે અને તેમના પરિવારનું નામ સમગ્ર રોશન કરે.
જ્યારે બાળકો પણ ઇચ્છતા હોય છે કે તેઓ પોતાના માતા-પિતાને દુનિયાની તમામ ખુશીઓ આપે અને તેમનું નામ રોશન કરે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમારો દિલ પણ ખુશ થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં એક દીકરો પોતાની માતાને પાછળથી આવીને એક અનોખી ભેટ આપે છે.
દીકરાની અનોખી ભેટ જોઈને માતાના ચહેરા ઉપર એવી ખુશી આવે છે કે જે જોઈને તમે પણ ભાવુક થઈ જશો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકો ભાવ થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માતા જમીન ઉપર બેસીને કામ કરી રહે છે.
ત્યારે પાછળથી તેમનો દીકરો આ સોનાની ચેઈન લઈને આવે છે. માતાને ખબર ન પડે તેમ દીકરો સોનાની ચેઈન પોતાની માતાને પહેરાવી દે છે. દીકરાની અનોખી ભેટ જોઈને માતાના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થઇ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર love_school નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 62,000 થી પણ વધારે લોકોએ વિડિયોને પસંદ કર્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment