અમેરિકામાં અભ્યાસ કરતી દીકરી સાથે કંઈક એવું થયું કે…અમેરિકાની મોહમાયા છોડીને દીકરી ભારત આવી ગઈ…

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા સમય પહેલા બનેલા એક કિસ્સા વિશે આજે અમે તમને વાત કરવાના છીએ. મિત્રો ઘણી વખત માતા-પિતા પોતાના બાળકોને કોઈ ચીજ લેવાની ના પાડતા હોય.

ત્યારે બાળકોને એમ લાગતું હોય છે કે, મારા માતા-પિતા મને કંઈ લઈ નથી દેતા. પરંતુ માતા-પિતા હંમેશા બાળકને ભલાઈ માટે જ કહેતા હોય છે. મિત્રો આજકાલની પેઢી સારા અભ્યાસ અને સારા ભવિષ્ય માટે વિદેશમાં જઈને ભણવાનું વધારે પસંદ કરે છે.

લાખો યુવાનોના સપના છે કે તેઓ બહાર જઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરશે. ત્યારે આજે આપણે વિદેશમાં ગયેલી તેવી જ એક દીકરીની વાત કરવાના છીએ. એક દીકરી અમેરિકામાં રહેતી હતી, પરંતુ ત્યાંથી પોતાની બધી માયા છોડીને ભારત દેશ પાછી આવી ગઈ છે.

ભારતમાં પાછું આવવાનું કારણ સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો. આ દીકરી અમેરિકામાં ધોરણ નવ માં અભ્યાસ કરતી હતી. પરંતુ અચાનક જ તેની સાથે કંઈક એવું બન્યું કે તે અમેરિકા છોડીને ભારત દેશમાં વૃંદાવનમાં આવી ગઈ હતી. આ દીકરીનું નામ રાધા છે અને તેને બાળપણથી ભક્તિમાં ખૂબ જ રસ હતો.

દીકરી બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરતી હતી. જ્યારે તે ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી. ત્યારે તેને અમેરિકા છોડીને ભારતમાં વૃંદાવનમાં જવાનું નક્કી કર્યું હતું. પછી તો દીકરી અમેરિકાની મોહમાયા જોડીને વૃંદાવનમાં આવી ગઈ હતી અને અહીં તે હવે ભગવાનની ભક્તિ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*