પાણી પીવાના બહાને કેટલાક લોકો ઘરમાં ઘૂસ્યા, ગર્ભવતી મહિલાનો જીવ લઈને ફરાર થઈ ગયા – જાણો સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક 20 વર્ષીય મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મહિલાનો મૃતદેહ બાથરૂમ માંથી મળી આવ્યું હતું. તેના ગળા પર તારના નિશાન જોવા મળ્યા હતા. ગળું દબાવીને મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. હાલમાં તેવી આશંકા ઊભી થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર મહિલાના સાસુમાને આરોપીએ ધક્કો લગાવીને બાલ્કનીમાં બંધ કરી દીધા હતા. અને ત્યારબાદ મહિલાનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર મહિલાનો પતિ મોડી રાત્રે ફરજ બજાવીને પરત ફર્યો ત્યારે તેને પોતાની પત્નીનું મૃતદેહ બાથરૂમમાં જોયું હતું.

ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર સંતોષકુમાર તેની પુત્રી સંતોષી અને માતા સાથે સાહીબાબાદના ડીએલએફ બ્લોકના ફ્લેટમાં રહેતો હતો.

જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ઘરે સંતોષી અને તેના સાસુમાં હતા. સંતોષ નોકરી માટે દિલ્હી ગયો હતો. મળતી માહિતી અનુસાર સાસુમાને જણાવ્યું કે, ગુરૂવારના રોજ કેટલાક લોકો સાંજના સમયે પાણી પીવાના બહાને ઘરે ઘૂસી ગયા હતા. તેઓ રૂમમાં પ્રવેશ્યા અને મને દગો લગાવીને બાલ્કનીમાં બંધ કરી દીધી હતી.

ત્યારબાદ સંતોષીનો જીવ લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સંતોષ નોકરી પરથી ઘરે પરત ફર્યો ત્યારે તેને બાથરૂમમાં પોતાની પત્નીનો મૃતદેહ જોયું હતું. મળતી માહિતી અનુસાર કબાટ અને લોકોના તાળા તૂટેલા અને અંદરથી કેટલી કિંમતી વસ્તુઓ ગાયબ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર સંતોષી ગર્ભવતી હતી. મળતી માહિતી અનુસાર પ્લેટમાં ઉપર કામ કરતા મજૂરોએ સંતોષીનો જીવ લીધો હશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*