ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ માટે આવ્યા આચંકાજનક સમાચાર, અહીં ચૂંટણીમાં ભાજપનું થયું સુરસુરિયું

ભાજપ તરફથી 500 ખિસ્તી ઉમેદવારો હતા અને 112 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા. કેરળમાં ભાજપ, LDF, યુનાઇટેડ ટેમોક્રેટિક ફન્ટ વચ્ચે ગળાકાપ સ્પર્ધા થઇ હતી.કેરળમાં પ્રથમ વખત ભાજપ આટલી મોટી સંખ્યામાં લઘુમતી ઉમેદવારો ઊભા રાખ્યા હતા. LDF એ કેરળની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં શાનદાર પ્રદર્શન દર્શાવ્યો હતો. ત્રણ તબક્કામાં 1199 સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવામાં આવી હતી.941 ગ્રામ પંચાયતો, 152 બ્લોક પંચાયત, 86 નગરપાલિકાઓ અને ,14 જિલ્લા પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.

અને આ ઉપરાંત 6 મહાનગર પાલિકાની પણ ચૂંટણી યોજાઈ હતી.ભાજપ કેરળમાં પોતાનો પગ મજબૂત કરવા માંગે છે અને ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી હતી. કેરળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપે 612 લઘુમતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

ભાજપ પાસે 500 ખિસ્તી ઉમેદવારો હતા અને 112 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા. કેરળમાં LDF, યુનાઇટેડ ટેમોક્રેટિક ફ્રન્ટ અને ભાજપ વચ્ચે સ્પર્ધા હતી પરંતુ ભાજપનું ધોવાણ થઈ ગયું હતું.

કેરળમાં પ્રથમ વખત ભાજપ આટલી મોટી સંખ્યામાં લઘુમતી ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને જો કે કેરળમાં ભાજપનો મત ટકાવારી 2014 થી સતત વધી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*