કોરોનાવેક્સિન ને લઈને ભારત માટે આવ્યા અત્યંત ખુશીના સમાચાર, જાણો વિગતવાર

173

ભારતની સ્વદેશી કોરોના રસી ના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના પરિણામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા બનાવવામાં આવેલી આ કોરોના રસી એન્ટી બોડી બનાવવા માટે અસરકારક સાબિત થઇ રહી છે.BBV152 ના વૈજ્ઞાનિક નામ સાથે આ રસીને 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવી પડે છે. આ જ કારણ છે.

કે દેશમાં રસીનું આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કારણ કે ફાઇઝર અથવા મોડના ની રસી માટે તાપમાન નિયંત્રણની વ્યવસ્થા કરવી એ એક પડકાર છે. ફાઇઝર ની રસીને 70 ડિગ્રી પર સંગ્રહિત કરવી પડે છે,જયારે મોર્દના ની રસી 30 ડિગ્રી પર સગ્રહિત કરવી પડે છે.

ભારત બાયોટેકના હસીના પ્રથમ તબક્કાનું ટાયર સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ ગયું હતું જેના પરિણામે હવે જાહેર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી ઇન્ડિયા બાયોટેક રસી ની પ્રક્રિયા ની જાણકારી પણ લીધી હતી.

થોડા દિવસો પહેલા જ પ્રધાનમંત્રી અજ્ઞાની કો અને કંપનીના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોવેક્સિન વિશેની માહિતી મેળવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!