મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ પણ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક રમૂજી વીડિયો જોઈને આપણે હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વિડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ.
ખાસ કરીને સોશિયલ મીડિયા પર યુવાનોના બાઈક ઉપર સ્ટંટના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. અમુક લોકો તો સ્ટંટના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. જ્યારે અમુક લોકો બાઈક ઉપર ન કરવાની હરકતો કરતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર ઘણા એવા યુવક અને યુવતીઓના વિડીયો જોયા હશે.
જેવો ચાલુ બાઈક પર કિસ કરતા જોવા મળતા હશે. ત્યારે હાલમાં તેવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ વ્યક્તિ ચાલુ બાઈક પર પોતાની પાછળ બેઠેલી યુવતીને કિસ કરે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ વ્યક્તિ પૂરપાટ ઝડપે બાઈક ચલાવી રહ્યો છે. તેની પાછળ એક યુવતી છોકરાને તેડીને બેઠેલી જોવા મળી રહી છે. પાછળ બેઠેલી છોકરીની ઉંમર રોજ વ્યક્તિ કરતાં ઘણી બધી નાની હોય તેવું લાગી રહ્યું છે.
बुजुर्गो का इमरान हाशमी 😂🔥 pic.twitter.com/pzBidDcx0j
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 27, 2022
ત્યારે પાછળ બેઠેલી યુવતી બાઈક ચલાવી રહેલા વૃદ્ધ વ્યક્તિના ગાલ પર પપ્પી ભરે છે. ત્યારબાદ બંને ચાલુ ગાડી પર કિસ કરી લે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કિસ કર્યા બાદ બંને ખડખડાટ હસતા પણ જોવા મળી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @Gulzar_sahab નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment