પ્રેમમાં પાગલ ભાઈ બહેને શરમને નેવે મૂકી,પ્રેગનેટ બહેન સાથે ભાઈએ…

હાલમાં ભાઇ-બહેનના સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે.ઘટનામાં બન્યું એવું કે એ ભાઈએ તેની પિતરાઇ બહેન સાથે લગ્ન કરી લીધા અને છોકરી ચાર મહિનાથી પેટમાં હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભાઈ અને બહેન વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ હતો.

આ લગ્નની ચર્ચા ગામમાં ફેલાતા છોકરા છોકરી ના ઘરે ભીડ એકઠી થઈ ગઈ હતી. લગ્ન બાદ બંને પરિવારો વચ્ચે તણાવનું વાતાવરણ છે.હવે જોવાનું એ રહેશે કે યુવતીના પરિવારજનો આ લગ્નને મંજૂરી આપે છે કે નહીં.

બિહારના વૈશાલી માં સંબંધોને શરમજનક બનાવવા નો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાઈ અને બહેન મંદિરમાં એકબીજા સાથે લગ્ન કર્યા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો છે અને આ મામલો ભગવાનપુર બ્લોકના એક ગામનો છે.તે વીડિયોમાં છોકરો અને છોકરી ગામના મંદિરમાં લગ્ન કરતા જોવા મળે છે અને યુવતી ચાર મહિનાથી પેટમાં છે તેવું જાણવા મળ્યું છે.

બંનેના ઘર પણ નજીકમાં છે અને સંબંધમાં બંને પિતરાઈ ભાઈ બહેન હતા. લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જે બાદ છોકરો છોકરી ને બાઈક પર બેસાડી ને તેના ઘરે પહોંચ્યો અને અહીં તેના માતા-પિતા સાથે રાખવા માટે સંમત થયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*