જંગલમાં નહીં પરંતુ અમરેલીના રોડ ઉપર જોવા મળ્યા સાત સિંહ,જુઓ તસવીરો…

દોસ્તો સિંહના વીડીયા સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે. અમરેલી શહેર પાસે સાવરકુંડલા રોડ પર એક સાથે સાત જેટલા સિંહ આવી ગયા હતા. રસ્તા પર સિંહ જોવા મળતા જ વાહનો ઉભા રહી ગયા હતા અને આ ઘટના કેમેરામાં કેદ થયું

તેના ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના લટાર મારતા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે ફરી એકવાર વીડિયો વાયરલ થયો છે જેમાં સાત જેટલા સિંહ રોડ ઉપર પેટ્રોલિંગ કરતા હોય

જેવી આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને સિંહ શિકારના શોધમાં નીકળ્યા હતા અને સિંહનો વિડિયો સ્થાનિક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે.

સિંહ એ ભારતની શાન છે ને અમરેલી જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં સિંહના વિડીયો સામે આવ્યા છે અને સિંહ ના શિકાર ના વિડીયો અનેક વખત ગામડામાં આવી ચઢેલા હોય છે.

વન વિભાગ દ્વારા પણ અવારનવાર લોકોને અપીલ કરવામાં આવતી હોય છે કે વન વિસ્તારમાં જતી વખતે પ્રવાસીઓએ જંગલમાં કચરો ફેકવો નહીં તેમજ વન્ય પ્રાણીઓને કંઈ પણ ખાવાનું આપવું જોઈએ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*