હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે બધા લોકોને પોતાનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. દરરોજ લાખો લોકો નાની મોટી મુશ્કેલીનો સામનો કરીને જીવન જીવતા હોય છે. દુનિયામાં કેટલાક એવા પણ લોકો છે જેમને એક સમયનું ખાવાનું પણ નથી મળતું. દુનિયામાં કેટલાક લોકોની એવી હાલત છે કે જેઓ મજબૂરીમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
ત્યારે આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવાના છીએ જેમની પરિસ્થિતિ જોઈને તમારી તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ પરિવાર આજે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને તેમના દિવસો પસાર કરી રહ્યું છે. અનિતાબેન નામના મહિલા પોતાના બે નાના બાળકો સાથે રહે છે. તમને જણાવી દઈએ કે બીમારીના કારણે અનિતાબેનના પતિનું મૃત્યુ થયું છે.
તેમના પતિને કેન્સરની બીમારી હતી જેના કારણે તેમના પતિનું મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારી અનિતાબેન પર આવી ગઈ છે. અનિતાબેન રોજે રોજ કામ કરવા જાય છે આ ઉપરાંત તેઓ ઘરે સ્ટોન પણ લગાવે છે. અનિતાબેન દિવસ રાત મહેનત કરીને પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરે છે.
આજે તેમના પરિવારમાં કોઈ નથી અને માં અને બંને દીકરાઓને આજે એક એક દિવસો પસાર કરવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. મજબૂરીમાં પરિવાર પોતાના દિવસો પસાર કરી રહ્યું છે. તેમને જમીન પણ હતી, પરંતુ તેમના પતિના હોસ્પિટલના ખર્ચમાં તે બધું વેચાઈ ગયું.
આજે તેમની પાસે કંઈ પણ નથી. પતિના મૃત્યુ થયા બાદ અનિતાબેનને પોતાના જીવનમાં એક પણ દિવસ હસીને પસાર કર્યો નથી. તેઓ આખો દિવસ મહેનત અને શણઘર્ષ કરીને પોતાના બાળકોને સાચવે છે અને રડી રડીને દિવસો પસાર કરે છે.
તેઓ ભાડાના મકાનમાં રહે છે અને તેમના અડધા પૈસા તો ભાડામાં જતા રહે છે. માત્ર 3000 રૂપિયામાં તેઓ પોતાનું અને પોતાના બાળકોનું ભરણપોષણ કરે છે. આજે તેઓ મજબૂરીમાં દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે. મિત્રો આવા પરિવારની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો. 96900 11900
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment