રોડ ઉપર બેભાન થઈને પડેલા વ્યક્તિને જોઈને પોલીસ કોન્સ્ટેબલને એવું કામ કર્યું કે, આખા દેશમાં પોલીસ જવાનની થઈ રહી છે વાહ વાહ…જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વિડિયો…

સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખતે સોશિયલ મીડિયા પર રુવાટા ઉભા કરી દેનારા વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો હૈદરાબાદ માંથી સામે આવી રહ્યો છે.

અહીં એક યુવક જાહેરમાં રસ્તા ઉપર અચાનક જ ઢળી પડ્યો હતો. યુવકને જોઈને આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ હતા પોલીસ કર્મચારીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન એક પોલીસ કર્મચારીની બહાદુરીના કારણે ત્યાં પડેલા વ્યક્તિનો જીવ બચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, રોડ ઉપર પડેલા વ્યક્તિને જોઈને રાજ શેખર નામના પોલીસ કોન્સ્ટેબલે જરાક પણ સમય બગાડ્યા વગર તે વ્યક્તિના શર્ટના બટનને ખોલીને તેને CPR પ્રદાન કર્યું. જેના કારણે રોડ ઉપર પડેલા વ્યક્તિનો જીવ બચી ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે જો યોગ્ય સમયે કોઈ વ્યક્તિને CPR આપવામાં આવે તો 80% ની શક્યતા થી તેનો જીવ બચી જાય છે.

પોલીસ કોન્સ્ટેબલે મળતા મરતા વ્યક્તિને યોગ્ય સમયે CPR આપીને તેનો જીવ બચાવી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે ત્યારબાદ પીડિત યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો પોલીસ કોન્સ્ટેબલના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

યુવકનો જીવ બચાવનાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રનગરમાં ફરજ બજાવે છે. પોલીસ કોન્સ્ટેબલની બહાદુરી આરોગ્ય મંત્રીએ પણ અભિનંદન પાઠવ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને વિડિયો જોઈને લખો પોલીસ કોન્સ્ટેબલના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*