ભરૂચની આ દીકરીને રામાપીરે આપ્યો સાક્ષાત પરચો,આજે આ દીકરી ગામમાં દેવી તરીકે પૂજાય છે

ભરૂચની સગુણા નામની દીકરીને રામદેવપીરે સાક્ષાત પરચો આપ્યો હતો. દરેક ધર્મના લોકો રામદેવપીરને માને છે. આજે ગુજરાતના લાખો લોકોને રામદેવપીર મા આસ્થા બંધાય છે. ગુજરાતના ભરૂચ ના ભાંગોલી ગામની દીકરી પોતાના ગામમાંથી રામદેવપીર રાજસ્થાનના મંદિરમાં એક સંઘ જતો હતો તો દીકરી સગુણા પણ તે સંઘ માં જોડાઈ હતી. જેની રામદેવપીર માં અપાર શ્રદ્ધા બંધાઈ હતી.

સગુણા જ્યારે સંઘ સાથે નીકળી ત્યારે પોતાના પરિવારને કહીને ગઇ હતી કે તે હવે હું રામદેવપીરની ભક્તિ માં લીન થઇ જઇશ અને તેને રાજસ્થાનમાં રામદેવપીર ના મંદિરમાં જઈને ભક્તિમાં લીન થઈ ગયા હતા.

આ વાતની જાણ જ્યારે તેના માતા-પિતાને થઈ કે તેમને તેમના ગામમાં દીકરી નું મંદિર બનાવવાનું નક્કી કર્યું. ગામના લોકોએ દીકરી સગુણાને પુણ્ય અવતાર માનીને તેની પૂજા કરવાનું શરૂ કર્યું.

તેમના પરિવારે વાત કરતાં જણાવ્યું કે સગૂના રામદેવપીર ની ભકતીમાં ખૂબ જ લીન હતી અને અમને સંઘમાં જતા પહેલા કહીને ગઈ હતી કે તે હવે સદાય માટે રામદેવપીરની ભક્તિ માં લીન થઇ જશે.

પરિવારને કહીને ગઈ હતી કે મને રામદેવપીરની આદેશ થયો છે અને મારે તેમની પાસે જવું છે. ગામના લોકો આજે સગુણા ને પુણ્ય અવતાર માનીને પૂજા કરે છે. ગામમાં દીકરી સગુણા નું મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*