દેશમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં સાથે સંબંધિત વિવિધ અરજીઓની સુનાવણી ચાલી રહી છે. આને અનુસંધાને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરાય છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે.
કે વેક્સિનેશન અભિયાનમાં 32000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.વકીલ દિપક આનંદ મસિહે આ અરજી દાખલ કરી છે. અરજી મા કોરોના નો સામનો કરવા માટે કેન્દ્ર સરકારની નીતિઓ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
અરજીકર્તા ના કહેવા પ્રમાણે પશ્ચિમી દેશોમાં કુણાલ એસી તૈયાર કરી દેવામાં આવી પરંતુ તેની પડતર કિમંત 150-200 રૂપિયાથી વધુ નથી.
જયારે દેશમાં તેજ વેક્સિન સામાન્ય લોકોને 600 રૂપિયામાં મળી રહી છે.18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપવાની છે તો તેની કિંમત પણ વધી ગઈ છે.
એક અંદાજ પ્રમાણે હજુ 80 કરોડ લોકોને વેક્સિન નો ડોઝ લેવાનો છે.આ આ સંજોગોમાં વેક્સિન ની કિંમત નો હિસાબ લગાવવામાં આવે તો 32000 કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવે છે.
અરજીકર્તાને ફરિયાદ પ્રમાણે પ્રધાનમંત્રી મોદીએ દેશમાં નેશનલ સાયન્ટિફિક ફોર્સ તો બનાવી દીધી પરંતુ ફેબ્રુઆરી માસમાં તેની એક પણ બેઠક થઈ નથી થઈ કારણકે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલુ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment