ગંગા નદીમાં સ્નાન કરતી વખતે મહિલા સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે… મહિલાનું તડપી તડપીને કરુણ મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર દુખદ ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક મહિલાના મોતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરેલી મહિલાનું નદીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.

મહિલાના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ સીમા દેવી હતું અને સીમા દેવી ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગાઈ ત્યારે તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું.

ગંગા નદીમાં સ્નાન કરતી વખતે અચાનક જ મહિલાનો પગ લપસી ગયો હતો જેના કારણે મહિલા ઉંડા પાણીમાં જતી રહી હતી અને તે હાજર લોકોની નજર સામે મહિલા પાણીમાં ડૂબી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ મહિલા ને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ મહિલાનો જીવ બચી શક્યો નહીં.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સ્થાન તરવૈયાઓની મદદથી ગંગા નદીમાંથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યું હતું. ઘટનાના સમાચાર મળતા જ મહિલાના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*