કપાસના ભાવમાં ફરી એક વખત ભુક્કા બોલાવતી તેજી, જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના કપાસના ભાવ…

ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક બગડી ગયો હતો. પરંતુ માર્કેટયાર્ડમાં આ વર્ષે ખેડૂતોને મોટે ભાગની પાકની કિંમત ખૂબ જ સારી મળી છે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. ત્યારે મહેસાણાની વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નીચે આપેલા કપાસના ભાવ ક્વિંટલમાં આપવામાં આવ્યા છે.

મહેસાણા વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 13650 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10950 અને કપાસનો મહત્તમ ભાવ 8250 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 13140 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10475 અને કપાસનો મહત્તમ ભાવ 7175 રૂપિયા નોંધાયો છે.

અમરેલી બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 13250 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10750 અને કપાસનો મહત્તમ ભાવ 8250 રૂપિયા નોંધાયો છે. ભરૂચ જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 9500 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9300 અને કપાસનો મહત્તમ ભાવ 9000 રૂપિયા નોંધાયો છે.

જુનાગઢ વિસાવદર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12230 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10425 અને કપાસનો મહત્તમ ભાવ 8620 રૂપિયા નોંધાયો છે. મોરબી વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 10725 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9800 અને કપાસનો મહત્તમ ભાવ 8875 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 11856 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8965 અને કપાસનો મહત્તમ ભાવ 6075 રૂપિયા નોંધાયો છે. રાજકોટ જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12700 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10250 અને કપાસનો મહત્તમ ભાવ 9000 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*