ગુજરાત રાજ્યમાં દિવાળી પછી શાળા-કોલેજો ચાલુ કરવાને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે…

ગુજરાતમાં દિવાળી વેકેશન પછી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજ,ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલો શરૂ થઈ શકે તેમ છે.પેટા ચૂંટણીના મતદાન બાદ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ સચિવ સાથે તમામ પાસાઓની ચર્ચા કરીને તૈયાર કરવા કહ્યું હતું. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોને પણ ધારાસભ્ય સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિઝિકલ એજ્યુકેશન શરૂ કરવા માટે પ્રતિભાવો માંગ્યા હોવાનું.

ટોચના અધિકારીઓ જણાવ્યું કે,હાલમાં દિલ્હીમાં કોરોના ના કેસ માં ફરીથી ઉછાળો શરૂ થયો છે અને આવી પરિસ્થિતિ ગુજરાતમાં ન સર્જાય તો બે અઠવાડિયામાં શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય લઇ શકાશે.દિવાળી પછી સૌપ્રથમ કોલેજો, મા વિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ 12 થી 9 અને.

ત્યારબાદ ઉતરતા ક્રમમાં શાળા શરૂ કરવા તરફઆગળ વધવા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ક્લાસરૂમમાં સોશીયલ ડિસ્ટન્સ જળવાઈ તેના માટે આંતરે દિવસ બે ત્રણ ભાગમાં.

વિદ્યાર્થીઓને બોલાવવાથી લઈને.નવા નિયમો હેઠળ વર્તમાન શૈક્ષણિક વર્ષની શિક્ષણ કાર્ય આગળ વધારવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*