2 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં સોના ચાંદી પર કસ્ટમ ડયુટી ઘટાડી હતી જેથી બજેટ રજૂ થયા બાદ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.જોકે સોના-ચાંદીના ઓગસ્ટ મહિનાથી ધીમેધીમે ઘટાડો આવ્યો છે.
અને કોરોના સમય દરમ્યાન ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના ભાવો આકાશે પહોંચ્યા હતા અને ત્યારબાદ ધીમે ધીમે કોરોના મહામારી નો સંકટ ટળતો ગયો અને આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો તેમ તેમ સોનાં ચાંદીના ભાવમાં ઘટાડો થતો ગયો.
5 જાન્યુઆરીએ 24 કેરેટ સોનાનો ભાવ 5,25,800 પ્રતિ 100 ગ્રામ રહો હતો જ્યારે આજરોજ 4,97,400 રૂપિયા થયો છે. માત્ર દોઢ મહિનાના ટૂંકા સમયગાળામાં છે 27,400 રૂપિયાનો ઘટાડો થયો છે.
તો મિત્રો સોના ચાંદીના ઘરેણા પહેરવાના શોખીનો માટે અથવા સોના ચાંદી નો વેપાર કરતા લોકો માટે રોજ ને રોજ ભાવ જાણતો રહેવો ખૂબ જ જરૂરી હોય છે.આજરોજ એક ગ્રામ ચાંદીનો ભાવ 70.20 રૂપિયા હતો.
અને 8 ગ્રામ ચાંદીનો ભાવ 561.60 રૂપિયા હતો અને 1 કિલો ચાંદીનો ભાવ 70,200 રૂપિયા છે.24 કેરેટ સોના ના ભાવ ની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 4974 રૂપિયા છે.
અને 8 ગ્રામ સોનાનો ભાવ 49,940 રૂપિયા છે કે આવતી કાલ ની સરખામણીએ જોઈએ તો 1600 રૂપિયાનો ઘટાડો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment