કાર્યક્રમ દરમિયાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે તહેવારોની મોસમને કારણે વપરાશની ભાગમાં મજબૂત વળતર હોવાના નકર સંકેતો છે. આનાથી કંપનીઓને સાનુકૂળ નાણાકીય
પરિસ્થિતિ વચ્ચે ક્ષમતા વધારવા અને રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરવું જોઈએ.શક્તિકાન્ત દાસ એ કહ્યું કે મને સંપૂર્ણ ભરોસો છે કે, ભારતમાં મહામારી બાદના પરિદ્રશ્ય માં ખૂબ
ઝડપથી આગળ વધવાની ક્ષમતા છે. કેટલાક ઉચ્ચ આર્વતન સૂચકાંકો સૂચવે છે કે દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી છે. જ્યારે અર્થવ્યવસ્થામાં વેગ પકડી રહી છે તે વ્યાપક આધારિત અને સારી રીતે
સ્થાપિત થાય તે પહેલા કાર્યો પૂર્ણ કરવાના છે.કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ઘટાડવામાં આવેલા ઉત્પાદક શુલ્ક અને અલગ-અલગ રાજ્યો દ્વારા ઇંધણ પર ઘટાડવામાં આવેલા વેટ થી દેશમાં સામાન્ય લોકોને ખરીદ શક્તિમાં વધારો થશે. દેશની અર્થવ્યવસ્થા માટે ઉત્તમ સાબિત થશે. તેના બદલામાં વધુ પડતો વપરાશ અને જગ્યા બનશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment