અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને મોટા મોટા સેલિબ્રિટીઓની હાજરી આપવી આ ઉપરાંત ડાન્સ કરવો આ ઉપરાંત ગરબા કરવા જેવી અનેક વસ્તુઓ આપણે જોઈ છે.
સાથે સાથે મિત્રો કંગનાને પણ આમંત્રણ ન મળવાના કારણે તેમને ટ્રોલ કરનારા લોકો એન્જોય કરી રહ્યા છે.પરંતુ આ દરમિયાન ડ્રામા ક્વીન રાખી સાવંતને આમંત્રણ ન મળવા પર એક વિડિયો જાહેર કરીને તેને અંબાણી પરિવાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે
જ આ વિડિયો દોસ્તો જોશો તો ખૂબ જ હસવું આવશે કારણ કે તે રસપ્રદ અને ફની છે જેને સાંભળીને તમે 99% હસી પડશે.ડ્રામા કવિને અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન પર પ્રતિક્રિયા આપી છે. તને વીડિયો શેર કરીને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે
#RakhiSawant on #AmbaniWedding 😅😂❤️ pic.twitter.com/PECOMn6Yim
— Manas Bollywood (@Manasbollywood) March 6, 2024
અંબાણી છીએ મને ફોન કેમ ન કર્યો. હું જો લગ્નમાં આવી હોત તો શું મેં ડાન્સ કર્યો હોત? હું બધા ડીજે અને ખુરશીઓ પણ તોડી નાખત. આ રિહાના અને એ કોણ મારી સામે મગફળી છે હું ડાન્સ કરીશ અને તમારા બધા મહેમાનોને જબરદસ્ત મનોરંજન આપી છે
એટલું જ નહીં તે તમારા બધા મહેમાનોના રૂમ સાફ કરતી અને જમ્યા પછી તેમના વાસણો પણ ધોતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમાં ફની ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment