દેશમાં છેલ્લા કેટલાય સમયથી દિલ્લી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે કરેલી ટ્રેક્ટર કુચે દિલ્હી પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. આ ઉપરાંત ખેડૂત નેતા રાહુલ ગાંધી ટ્રેક્ટર લઈને છેક સંસદ સુધી પહોંચી ગયા હતા.
તેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહ નો જવાબ માંગતા અમિત શાહને દિલ્હી પોલીસના અધિકારીઓ અને ખખડાવી નાખ્યા. રાહુલ ગાંધીની રેલીને મળેલી પબ્લિસિટી ના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નારાજ છે.
મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીનું ટ્રેક્ટર સંસદના ચુસ્ત સુરક્ષા ધરાવતા વિસ્તાર સુધી પહોંચી ગયું હતું તેમ છતાં પણ દિલ્હી પોલીસને તેની જાણ પણ ન થાય.
આ સમગ્ર મુદ્દા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત સાહેબ જવાબ માંગતા દિલ્હી પોલીસને ધંધે લગાડી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આ ચૂક માટે દિલ્હી પોલીસના નામ પણ ત્રણ દિવસમાં આપવા ફરમાન કર્યું છે.
જોતા એવું લાગી રહ્યું છે કે વીકેન્ડમાં પણ દિલ્હી પોલીસના કેટલાક કર્મચારીઓ ધંધે લાગી જશે. મળતી માહિતી મુજબ CCTV માં રાહુલના ઘર સુધી ટ્રેક્ટર મોટી કન્ટેનર ટ્રક માં લાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ અને દિલ્હીમાં લાવવા માટે એક સાંસદે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ભલામણ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment