ભારત દેશમાં કોરોના સારા સમાચાર આવી રહ્યા છે. દિવસેને દિવસે કોરોના ના કેસો ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના કુલ કેસ 1,32,788 નવા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3207 લોકો કોરોના થી મૃત્યુ થયા છે. કેટલાક રાજ્યોમાં કોરોના ની વેક્સિંગ ના અભાવના કારણે વેક્સિનેશન ધીમું થઇ ગયું છે.
તેવામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ઘટાડાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર કર્યા પ્રહાર. કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના 1 ટ્વીટ દ્વારા લોકોને મફત માટે પોતાનો અવાજ ઉઠાવવાની અપીલ કરતા.
કહ્યું કે કોરોનાની મહામારી સામે સૌથી મજબૂત સુરક્ષા કવચ જ છે. રાહુલ ગાંધીએ દેશની જનતાને કહ્યું કે મફત વેક્સિનેશન આપવા માટે અમારે પણ અવાજ ઉઠાવવો જોઇએ. કોરાણી મારી વચ્ચે રાહુલ ગાંધી મોદી સરકારને સતત દુશ્મન બનાવી રહ્યા છે.
કેટલીકવાર રાહુલ ગાંધીએ વેક્સિનની અછત અંગે પણ કેન્દ્ર સરકારને સવાલ કર્યા છે. કેમ કોંગ્રેસના સાંસદ કેન્દ્ર દ્વારા આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારની જાહેર વેબસાઈટ ઝીરો વન નીતિન ભારત દેશની છાતીમાં ખજાર તરીકે કામ કરી રહી છે.
દેશની દરેક જનતાને જણાવી દઈએ કે કોરોના થી બચવા માટે વેક્સિંગ લેવી એ ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે મે મહિનામાં 18 થી 44 વર્ષના લોકો અને વ્યસન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ વેક્સિંગ ના અભાવના કારણે ઘણા રાજ્યોમાં અમુક ભાઈ વય જૂથના લોકોને વ્યક્તિને આપવામાં આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment