દેશના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી રહ્યા છે તેવામાં ફરી એક વખત તેમને ટ્વીટ કર્યું. રાહુલ ગાંધીએ આજે સવારે 10.06 એક જ ટ્વિટ કર્યું તેમાં કહ્યું કે તે દરેક વસ્તુથી ડરે છે, સત્યથી, સવાલોથી અને કાર્ટુનથી આવું ટ્વિટ કરીને તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા.
આપેલા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વેક્સિનેશન રજીસ્ટર ને લઇને સવાલો ઉઠાવ્યા હતા. આપેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ખેડા વેક્સિનેશન માટે ફક્ત ઓનલાઇન રજીસ્ટ્રેશન થતું હોવાના સવાલ કર્યા હતા.
सच से
सवालों से
कार्टून से-वह सब से डरता है।
— Rahul Gandhi (@RahulGandhi) June 11, 2021
તેમને કહ્યું કે જે ગામડાઓમાં અને જે વ્યક્તિ પાસે ઈન્ટરનેટ સુવિધા નથી તેમને પણ વ્યક્તિ મળવી જોઈએ. તે માટે તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ફક્ત ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરતું નથી.
તેમને કહ્યું હાલો વેક્સિનેશન કેન્દ્ર પર પહોંચનાર દરેક વ્યક્તિને ઓનલાઇન રજીસ્ટર વિના રસી આપવી જોઈએ. આ ઉપરાંત તેને કહ્યું કે શું જેની પાસે ઇન્ટરનેટ નથી તેમને જીવવાનો અધિકાર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment