બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મહત્વના, વ્યાજના દરમાં થયો ઘટાડો…

64

દેશમાં બેંક ઓફ બરોડા ખાતા ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર બેંકે પોતાના ગ્રાહકોને કરોડોની આપી મોટી ભેટ. બેંક.ઓફ.બરોડા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યો. બેંક ઓફ બરોડા 0.05% નો ઘટાડો કર્યો છે.

એક સમય દરમિયાન MCLR મા સુધારો કરીને 7.35% કરી દેવામાં આવ્યો હતો. છ મહિના ને ત્રણ મહિના માટે MCLE 0.05% ઘટાડો કર્યો. તેનો ભાવ ઘટીને 7.20% અને 7.10% કરી દીધો છે.

જ્યારે તમે કોઈપણ બેંકમાં લોન લો ત્યારે બેંક દ્વારા લેવામાં આવતા વ્યાજના નિયત દરના આધાર પર કહેવામાં આવે છે. કોઈપણ બેન્ક આધાર દરથી ઓછા દર પર લોન ન આપી શકે. હવે બેન્ક આધાર દર ની જગ્યાએ MCLR નો ઉપયોગ કરશે.

આ ઉપરાંત પંજાબ નેશનલ બેન્ક એકાઉન્ટ MCLR દરમાં ઘટાડો કર્યો એમને પણ 0.05 ટકાનો ઘટાડો કર્યો. ઘટાડો કર્યા બાદ વ્યાજનો દર અનુક્રમે 7 ટકા અને 6.80 ટકા રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!