પૂજ્ય મોરારીબાપુએ મુંબઈના કુર્લા વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને, હનુમાનજીની સાંત્વના રૂપે આટલા હજાર રૂપિયાની સહાય મોકલી….

Published on: 6:16 pm, Thu, 30 June 22

આજે આપણે એ કથાકાર મોરારીબાપુ કે જેમણે મુંબઈના એક કુર્લા દુર્ઘટનાના મૃતકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ મૃતકના પરિવારજનોને હનુમાનજીની સાંત્વના રૂપે પાંચ હજારની સહાય પણ મોકલી.

વિશેષમાં કહીશ તો સોમવારની મોડી રાત્રે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ઘસી પડ્યું હતું. જેમાં 17 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે એ પરિવારોના આંસુ સુકાતા ન હતા, ત્યારે તેમના પરિવારને સાંત્વના આપતા મોરારીબાપુએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એ બધા જ લોકોના પરિવારજનોને હનુમાનજીની સાંત્વના રૂપે મૃતકના પરિવારજનોને પાંચ પાંચ હજાર રૂપિયાની સહાય એ મહાન કથાકાર એવા મોરારીબાપુ દ્વારા કરવામાં આવી. એ દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનો આજે પણ એ ધટનાને યાદ કરતાં રડી રહ્યાં છે.

એટલું જ નહીં પરંતુ એમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના પણ આપી. વાત કરવામાં આવે તો રામકથાના શ્રોતાઓ દ્વારા કુલ 85 હજારની રાશિ મુંબઈ સ્થિત પહોંચતી કરવામાં આવશે અને આ ઘટનામાં જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે,તેવા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના પણ કરી હતી.

મોરારીબાપુ એક ઘટનામાં માર્યા ગયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી સાથે સાથે તેમના પરિવારજનોને દિલાસો આપતા એ મુંબઈમાં કુર્લા ખાતે બનેલા અકસ્માતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ મહાન કથાકારે તેમના પરિવારજનોને દિલાસો આપ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂજ્ય મોરારીબાપુએ મુંબઈના કુર્લા વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને, હનુમાનજીની સાંત્વના રૂપે આટલા હજાર રૂપિયાની સહાય મોકલી…."

Leave a comment

Your email address will not be published.


*