બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના માટે ૩ નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે.જેસી પર બીજા તબક્કામાં મતદાન થવાનું છે કે સીટ માટે આજરોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા ચાર રેલી યોજવામાં આવી છે ત્યારે આજે તેમણે પ્રથમ સભાને સંબોધી હતી. છપરા માં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યુ કે, અમે ચૂંટણી સભાઓ પહેલા પણ જોઈએ છે, ભલે ચૂંટણી માં કેટલી ગરમી આવી હોય, પછી ભલે ચુંટણી નજીક આવી હોય. સવારે 10 વાગ્યા પહેલા પણ આટલી વિશાળ રેલી ક્યારે પણ શક્ય નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પેટા ચૂંટણીના પ્રચાર વચ્ચે પુલવામા ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં ચારે તરફ વિકાસ વખતે આપ સૌ એ તાકતો થી સાવધાન રહેવાની જરૂર છે. પોતાના રાજકીય સ્વાર્થ માટે દેશી વિરોધી જવાથી પર આવી રહ્યા નથી.
આ લોકો છે જે દેશના બહાદુર સૈનિકો ના બલિદાન માં તેમનો પણ લાભ જુએ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બે-ત્રણ દિવસ પહેલા પાડોશી દેશ એ પુલવામાં હુમલાની શક્યતા સ્વીકારી લીધી છે.
આ સત્યથી તે લોકોના ચહેરા ઉપરનું આવરણ દૂર થયું જેવો હુમલા પછી અફવા ફેલાવી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment