વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપ ને લઈને આવ્યા માઠા સમાચાર.

189

આગામી ૩ નવેમ્બરના રોજ મધ્યપ્રદેશમાં ખાલી પડેલી 28 બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઇ રહી છે.આ સમય દરમિયાન ભાજપ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે,ચૂંટણી પંચ પ્રદેશ સરકારના મંત્રી અને ભાજપના ઉમેદવાર ઇમરતી દેવી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ દીધો છે. તેમના વિવાદિત નિવેદન ને લઈને ચૂંટણી પંચે તેમના પર કાર્યવાહી કરતાં પ્રતિબંધ લગાવ્યો છે. આથી કોંગ્રેસને ઘણો બધો ફાયદો થશે.

ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને ઇમરતી દેવીના પ્રદેશમાં ક્યાંય પણ 1 નવેમ્બરના રોજ એક દિવસ માટે જાહેર સભાઓ, રેલીઓ માં ભાગ લેવા પર અને મિડીયા સાથે વાતચીત કરવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

કે, બંધારણના આર્ટિકલ 324 હેઠળ મળેલ શક્તિઓના આધારે ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર ઇમરતી દેવી પણ મધ્યપ્રદેશમાં કોઈપણ પ્રકારની.

જાહેર સભા,રેલીઓ અને રોડ શો અને મીડિયા સાથે જાહેર નિવેદન જાહેર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!