74 માં સ્વાતંત્ર દિવસ ના પર્વ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી પ્રજાજોગ સંબોધન કર્યું. આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ મહત્વની જાહેરાત દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને કરી . તેમણે એન આઇ પી પર 100 લાખ કરોડ થી વધારે ખર્ચની જાહેરાત કરી.
તેમને લાલ કિલ્લા ઉપર સંબોધન કરતી વખતે કહ્યુ કે દુનિયાની મોટી મોટી કંપની ભારત તરફ વળી રહી છે. મેક ઇન ઇન્ડિયા મંત્રની સાથે સાથે ભારત હવે મેક ઇન વર્લ્ડ ના મંત્ર સાથે ચાલશે. ભારતની એફ આઈ ડી માં 18 ટકાનો વધારો થયેલ છે. આ વિશ્વાસ ભારતની વ્યવસ્થાઓને સાથે આવેલો છે. વન નેશન વન ટેક્સ , ઇન્સાળવેન્સી અને બે કપ્સી કોડ બેંકોનું મર્જર આજે દેશ નુ સત્ય છે
74 માં સ્વતંત્ર દિવસ પર પ્રધાનમંત્રીએ પ્રજા જોગ ભાષણ કરતી વખતે મહત્વની અને મોટી જાહેરાત કર્યા બાદ દેશની જનતામાં ઉમેરો દેશના સ્વતંત્ર દિવસની સાથે સાથે પ્રધાનમંત્રી એ કરેલી મહત્વની જાહેરાત નો ઉમંગ છે.
Be the first to comment