મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના તમામ નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે ચર્ચા થઇ શકે છે.
આ બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ જોડાઈ શકે તેવી સંભાવના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહત્વપૂર્ણ બેઠક 24 જૂનના રોજ યોજાઈ શકે તેવી શક્યતાઓ છે.
2019 ના કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના નાબૂદ કર્યા હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારની આ બેઠકમાં અન્ય બીજી બાબતોને નાબૂદ કરવા માટે બેઠક યોજાઇ શકે છે. મળતી માહિતી મુજબ PAJD જમ્મુ કાશ્મીરની કેટલીક પાર્ટીનું ગઢબંધન છે.
આ ઉપરાંત આ બેઠકમાં જમ્મુ મહબુબા મુફતીને આ બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્ર તરફથી ફોન આવ્યા છે. તેઓએ કહ્યું કે મેં હજુ નિર્ણય લીધો નથી હું મારી પાર્ટીના સભ્યો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશ.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં સંસદમાં જમ્મુ કાશ્મીર પુનગઠન બિલ પસાર થયા પછી નાયા ધીશ આર દેસાઈ ની આગેવાની હેઠળ બેઠકમાં અહેવાલ રજૂ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment