હવે એક મહિનામાં માત્ર 55 રૂપિયા જમા કરાવો અને આટલા હજાર મળશે પેન્શન, આ રીતે કરો અપ્લ્યા…

20

કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશમાં પેન્શન યોજના હેઠળ વૃદ્ધો માટે એક મહત્વની જાહેરાત કરી. મોદી સરકાર પેન્શન યોજનામાં વર્ષે 36 હજાર રૂપિયા આપશે. આ યોજનામાં દેશના 18 થી 49 વર્ષના લોકો જોડાઈ શકે છે. આ યોજના હેઠળ 36 હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે.

દર મહિને 3 હજાર રૂપિયા આપવામાં આવશે. મોદી સરકારની પેન્શન યોજના નો ફાયદો 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળશે. આ યોજના માટે સરકાર દ્વારા 3.52 લાખ કોમન સર્વિસ સેન્ટર પણ ઉપલબ્ધ છે.

દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી મોદી સરકારને આ યોજનામાં તમને ખૂબ જ સારો લાભ મળી શકે છે જ્યારે તમે વૃદ્ધ થયો ત્યારે તમને આ પેન્શન યોજનાનો લાભ મળશે.

જો તમારે આ યોજનાનો લાભ ઉઠાવવો હોય તો કોઈપણ જનસેવા કેન્દ્રમાં જઈને પોતાનું PMSYM ખાતું ખોલાવવાનું રહેશે. આ યોજના માં ખાતું ખોલાવવા માટે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

તમારી પાસે આધારકાર્ડને પાસબુક હોવી જરૂરી છે. પોતાની વૃદ્ધાવસ્થામાં પરેશાન ન થવું તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!