પ્રધાનમંત્રી મોદીએ આજ રોજ ભારતીય વાણિજ્ય ઉદ્યોગ ફેડરેશનની 93 મી વાર્ષિક સામાન્ય સભા નું ઉદ્ઘાટન કર્યું હતું અને આ સભાનું આયોજન ડિજિટલ રીતે કરવામાં આવ્યું હતું.જેમાં તેમને ખેડૂતો વિશે અને કોરોનાની મહામારી વિશે કેટલીક મહત્વની વાત અને નિવેદન આપ્યું હતું. તેમને નિવેદન આપતા જણાવ્યું કે, અમે કૃષિ સેક્ટર ની તમામ અડચણો દૂર કરશો.
આગા પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાયદાની જોરદાર હિમાયત કરી ચુક્યા છે.૩૦ના રોજ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નવા કૃષિ સુધારા સાથે ખેડૂતોને નવા વિકલ્પો મળી ગયા છે અને છેતરપિંડી દ્વારા છેતરપિંડી ને પણ કાયદેસર સુરક્ષા મળી છે.તેમના વધારેમાં કહ્યું હતું કે જો સરકારનો નિર્ણય અગાઉ કોને પસંદ ન આવે.
તો તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિરોધનો આધાર આશંકા ઓ બની રહી છે.આ કાર્યક્રમમાં વિશ્વભરના 10000 વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
અને ત્રણ દિવસ ચાલેલી આ વર્ચ્યુઅલ મીટિંગમાં ઘણા કેન્દ્રીય પ્રધાનો, અમલદારો,ઉદ્યોગ નેતાઓ, રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભાગ લઈ રહા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment