છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં રાજકીય ખૂબ જ વધી ગઈ છે હાલમાં થોડા દિવસ પહેલા જ મોદી સરકારના કેબિનેટનું વિસ્તરણ થયું હતું ત્યારબાદ નવા મંત્રીઓ અત્યારે એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. કોરોનાની મહામારી ના કારણે દેશનું અર્થતંત્ર વિખરાઈ ગયું હતું.
તેવા સમયમાં નવા મંત્રીઓ સામે અર્થતંત્રને પાટા પર લાવવા માટે અનેક પડકારો છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નવી ટીમ સાથે એક્શન મોડમાં કામ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 તારીખે ફરી એક વખત બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ ની પરિસ્થિતિ સામે બચવાના પગલાઓને લઈને ચર્ચા કરે તેવી પૂરી સંભાવના છે.
હાલમાં થોડાક સમય પહેલા થયેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભીડભાડવાળા ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
અને કહ્યું હતું કે બેદરકારી કોઈ સ્થાન નથી અને એક નાનકડી ભૂલ ના કારણે પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીઓને ટકોર કરતાં કહ્યું હતું કે કોરોનાવાયરસ ઓછો થયો છે.
તે માટે લોકોએ બહાર ન નીકળવું જોઈએ. દેશની સમગ્ર જનતાને યાદ રાખવું જોઈએ કે કોરોનાવાયરસ ઓછો થયો છે હજુ ગયો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment