સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો. મિત્રો આજની યુવા પેઢી ઘરનું ખાવાની જગ્યાએ બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે.
પરંતુ બહારની વસ્તુ કેવી રીતે અને ક્યાં બનતી હોય તે કોઈને ખબર હોતી નથી. તમે ઘણા એવા વિડિયો જોયા હશે જેમાં ખાવાની વસ્તુને ખૂબ જ ખરાબ રીતે બનાવવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાના પગથી લોટને ખૂંદી રહ્યો છે. આ દ્રશ્યો જઈને બહાર ઉભેલો એક વ્યક્તિ આ વ્યક્તિની હરકત કેમેરામાં કેદ કરી લે છે. ત્યાર પછી બહાર ઉભેલો વ્યક્તિ લોટ ખૂંદેલા વ્યક્તિ પાસે જાય છે.
ત્યારે પગથી લોટ ખૂંદી રહેલો વ્યક્તિ તરત જ પોતાના હાથથી લોટ ભેળવવાનું નાટક કરે છે. પરંતુ આ વ્યક્તિની સમગ્ર હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલમાં જે વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
अब जरा जल्दी से टैग करना उन… चटोरे/चटोरियों को जो समोसा लवर बनें फिरते हैं…!🤭😂🤣😁😜🤓👇👇👇😂👻 pic.twitter.com/63fzoZTV5d
— ًसर्वज्ञ Ψ🗿 (@Sarvagy_) January 8, 2024
વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. વાયરલ થયેલા આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વાયરલ થયેલો આ વિડિયો પ્લેટફોર્મ x પર @Sarvagy_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment