આપણુ ગુજરાત ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ આગળ છે ત્યારે તેઓ ધાર્મિક પરંપરાને પણ ખૂબ જ માનતા હોય છે.
આ માન્યતાને આધારે એવું કહી શકાય કે આપણે પોતાને રક્ષા કરવા માટે નારાછડી ધારણ કરવામાં આવે છે આપણામાં રહેલી નેગેટિવ એનર્જીને દૂર કરે છે.
ત્યારે વિસ્તૃતમાં વાત કહીએ તો ત્રણ પ્રકારના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે નાડાછડી ધારણ કરવાની પરંપરા ઘણી જૂની છે.ક્યારેય કોઈપણ પર્વ કે તહેવાર જણાય અથવા તો કોઈ શુભ પ્રસંગ પૂજા પાઠ કરવામાં આવતા હોય ત્યારે ખાસ કરીને નાડાછડી ધારણ કરવામાં આવે છે.
આ ઉપરાંત જયારે ચૈત્ર નવરાત્રી હોય છે ત્યારે અત્યંત શુભ મનાતા આ નાડાછડી ધારણ કરવામાં આવે છે ત્યારે નારાછડી માં લાલ પીળા અને સફેદ રંગના દોરા નો ઉપયોગ કરવામાં આવે છે આ ત્રણ રંગો શક્તિ બ્રહ્મા વિષ્ણુ અને માણસના પ્રતીક છે અને તેને રક્ષાસૂત્ર પણ કહી શકાય.
ધર્મ માને છે કે રક્ષા સૂત્ર તરીકે નારાછડી નો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી પોતાની ઈચ્છાઓ પુરી થઇ શકે છે અને મુશ્કેલી સામે રક્ષણ મેળવી શકાય..જ્યારે પણ નવી નાડા છડી ધારણ કરીએ ત્યારે જૂની નાડાછડી ને ગમે ત્યાં ફેંકી ન દેતાં એવા સ્થાન પર મૂકવી જોઈએ જેથી તેના પર કોઈનો પગ ના આવે..
ત્યારે સવાલ થાય છે કે અલગ અલગ ઈચ્છાઓની પૂર્તિ માટે કયા પ્રકારે નાળાછડી ધારણ કરશો?
ઓરેન્જ રંગની નાડાછડી શિક્ષણમાં ઉન્નતિ અને ભણવામાં એકગ્રતા ના ઉપયોગમાં લેવાય છે જ્યારે સફેદ રંગની નાડાછડી ને લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ધારણ કરે છે અને તેને શુક્રવારના દિવસે શુભ માનવામાં આવે છે. જ્યારે ઓરેન્જ રંગનો દોરો ગુરુવારના દિવસે ધારણ કરવો એ ઉત્તમ માનવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment