દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને તેમાં ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો. હરી પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલની કિંમતમાં 23 પૈસાનો વધારો થયો છે.
ભાવ વધારા સાથે દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.12 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 86.98 રૂપિયા છે. દેશના રાજસ્થાન, એમપી, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદાખ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ રાજસ્થાનના ગંગાનગરમાં છે. ગંગાનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.94 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 99.80 રૂપિયા છે.
આ ઉપરાંત આજે મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ મુંબઇના જે પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 104.04 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 94.15 રૂપિયા છે. 2014 થી 2019 સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોઈએ. 2014માં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 66.07 તમે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 50.32 હતું.
2015માં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 61.41 તમે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 46.87 હતું. 2016માં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 64.07 તમે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 53.28 હતું.2017 માં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 69.19 તમે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 59.08 હતું.
2018માં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 78.09 તમે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 69.18 હતું. 2019 માં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 71.05 તમે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 60.02 હતું.2020માં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 76.32 તમે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 66.12 હતું.2021માં જૂનમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 95.85 તમે ડીઝલનો પ્રતિ લિટર ભાવ 86.75 હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment