ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડો, જાણો કોને આપ્યા આવા મોટા સંકેત…

દેશમાં કોરોના મહામારી ચાલી રહી હતી અને તે દરમ્યાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો હતો. પરંતુ થયેલા 32 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો ન હતો. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગૅસ મંત્રીશ્રી હરદીપસિંહ પુરી નું મોટું નિવેદન સામે આવ્યો છે.

તેમણે કહ્યું કે આવનારા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતમાં દેશની જનતાને રાહત મળશે. મળતા અહેવાલ મુજબ મંગળવારના રોજ તેમને કહ્યું કે સરકારે ઈંધણ ની કિંમતમાં વૃદ્ધિના મુદ્દે બહુ સંવેદનશીલ છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મને એવું લાગે છે કે આવનારા મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળશે.

આ ઉપરાંત તેમની પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને સરકારનો બચાવ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર 32 રૂપિયા પ્રતિ લિટર નું ઉત્પાદન ખર્ચ લગાવે છે.

એ પૈસાથી રાજસ્વા વિભિત કલ્યાણકારી યોજના માં ખર્ચો કરે છે. આવતી તેમને કહ્યું કે સરકાર 80 કરોડ લોકોને મફત રાસન અને બીજી અન્ય સુવિધાઓ પણ આપે છે.

આપણે તેમને કહ્યું કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ ઉપરાંત કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ એ 2010 માં તેલની કિંમતને વિનિયમિત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*