સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી ના ભાવ 6105 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રના જામનગર માર્કેટ યાર્ડ માં મગફળીનો ભાવ ખુબજ સારો જોવા મળ્યો હતો.જામનગર માર્કેટ યાર્ડમાં ઘઉં નો ભાવ.
1450 થી 2250 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ જામનગર માર્કેટયાર્ડમાં 1200 થી 1730 રહ્યા હતા. મગફળી ના ભાવ ની વાત કરીએ તો જામનગર માર્કેટયાર્ડ માં 3015 થી 6105 રહા હતા. બાજરાના ભાવ જામનગર માર્કેટયાર્ડમાં 900 થી 1725 રહા હતા.
જુવાર ના ભાવ જામનગર માર્કેટયાર્ડમાં 860 થી 4275 રહા હતા. કારણે ખેડૂતોને ખૂબ જ વધુ નુકસાન થયું છે. તેના કારણે આ ખેડૂત માટે સારા સમાચાર છે.
જામનગરની માર્કેટ યાર્ડના મગફળીના ભાવ લઈને આ ખૂબ જ મહત્વના સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment