કાગવડ ખોડલધામમાં લેઉવા પટેલ સમાજની મળેલી બેઠક બાદ આવ્યા મોટા સમાચાર.

330

ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજની બેઠકનો મામલો હજુ પ્રત્યાઘાતો પડી રહા છે ત્યારે બેઠક બાદ આગેવાનો દ્વારા સરકારમાં કેટલીક રજૂઆત કરવામાં આવી હતી.સરકાર પાટીદાર સમાજ સાથે ભેદભાવ રાખતા હોવાની રજૂઆત છે. જામનગરમાં 7 પાટીદાર યુવાનો પર કાર્યવાહીને પગલે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગોંડલના નિખિલ દોંગા વિરુદ્ધ કાર્યવાહીને પગલે પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગુંડા એકટ હેઠળ આ તમામ પર કાર્યવાહી કરાઇ છે પોલીસ દ્વારા રાગદ્વેષ કાર્યવાહીને કરવાની ફરિયાદ નોંધાઈ છે.નરેશ પટેલે ભાજપ કોંગ્રેસના નેતા સાથે બેઠક યોજી હતી પરેશ ધાનાણી,જયેશ રાદડીયા,ઝડફિયા સાથે નરેશ પટેલની બેઠક હતી.નિખિલ એ 2003 થી ગુનાખોરીને શરૂઆત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!