મગફળી ના બજાર ભાવ ની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી લે-વેચમાં અભાવ જોવા મળી રહ્યો છે અને શનિવારે મોટાભાગના માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં મજબૂતાઇ જોવા મળી હતી. રાજકોટમાં મળે ₹ 15 થી 20 ની તેજી હતી.
બીજી તરફ સિંગતેલના ભાવ મજબૂત હોવાથી નાફેડ માં મગફળીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા અઠવાડિયા કવિન્ટલ 200 થી 280 ની તેજી આવી હતી અને નાફેદ માં ઊંચામાં ક્વિન્ટલે ₹6272 સુધીના ભાવ બોલાયા હતા.
એટલે કે 20 કિલોના ભાવ 1254 થયા હતા. ગોંડલ માર્કેટયાર્ડમાં જાડી મગફળીના સૌથી ઊંચા ભાવ ₹ 1291 અને ઝીણી મગફળીના સૌથી ઊંચા ભાવ ખંભાળિયામાં ₹ 1362 બોલાયો હતો.
ઝીણી મગફળીના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માં 1050 થી 1275,અમરેલી 1091 થી 1164,કોડીનાર 1021 થી 1202,જસદણ 1070 થી 1250,મહુવા 975 થી 1175,ગોંડલ 825 થી 1021.
કાલાવડ 900 થી 1120,જૂનાગઢ માં 900 થી 1160,જામજોધપુર માં 950 થી 1214,ઉપલેટા 1020 થી 1200,ધોરાજી 901 થી 1211,ખંભાળિયા માં 825 થી 1362 જોવા મળ્યા હતા.
જાડી મગફળીના ભાવની વાત કરીએ તો જેતપુર 891 થી 1281, પોરબંદર 980 થી 1175,વિસાવદર 805 થી 1075,મહુવા 975 થી 1175,ગોંડલ માં 800 થી 1291,કાલાવડ 800 થી 1172.
જૂનાગઢ 900 થી 1180,જામજોધપુર 900 થી 1260,માણાવદર 1275 થી 1276,ભેંસાણ 900 થી 1000,દાહોદ 900 થી 1100,સાવરકુંડલા 832 થી 1214,રાજકોટ 1050 થી 1275,અમરેલી 800 થી 1247 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment