વિધવા થયેલી પુત્રવધુના માતા-પિતા બનીને સાસુ-સસરાએ તેના બીજા લગ્ન કરાવ્યા… અંતિમવિદાય વખતે પુત્રવધુ સાસુ સસરાને વળગીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી…જુઓ વિડિયો…

હાલના આધુનિક યુગમાં સમાજમાં ધીમે ધીમે જાગૃતતા વધી રહી છે. ઘણી વખત આપણે સોશિયલ મીડિયા પર જાગૃતતાના અવારનવાર કિસ્સાઓ સાંભળતા જઈશું. ત્યારે આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવાના છીએ જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

કિસ્સો ઘણા સમય પહેલા નો છે પરંતુ ફરી એક વખત તમારી સમક્ષ તેને રજૂ કરી રહ્યા છીએ. આ કિસ્સામાં દીકરાનું મોત થયા બાદ માતા-પિતાએ પોતાની પુત્ર વધુ અને પોતાની દીકરી સમજીને તેના બીજા લગ્ન કરાવ્યા હતા. મિત્રો આ કિસ્સો સુરતમાં બન્યો હતો.

સુરત શહેરમાં મોટીવેડમાં દીકરા નું નિધન થઈ ગયા બાદ માતા-પિતાએ પોતાની પુતરાવધુને પોતાની દીકરી માનીને તેના બીજા લગ્ન કરાવ્યા હતા અને લગ્નમાં તેમને કન્યાદાન પણ કર્યું હતું. સમગ્ર કિસ્સાને લઈને વિગતવાર વાત કરીએ તો, મોટીવેડમાં રહેતા દિનેશભાઈ નામના વ્યક્તિના દીકરા વિમલનું લગ્ન થયા બાદ મોત થઈ ગયું હતું.

જુવાનજોધા દીકરાનું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. દીકરાનું મોત થયા બાદ પુત્રવધુને ભારે આઘાત લાગ્યો હતો. માતા પિતાને પોતાના દીકરાના મોતનું દુઃખ હતું અને નાની ઉંમરમાં વિધવા થયેલી પુત્રવધુની પણ ખૂબ જ ચિંતા હતી.

ત્યારબાદ સાસુ સસરાએ પોતાની પુત્રવધુ ના બીજા લગ્ન કરાવીને સમાજમાં એક દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ સાસુ સસરાએ પોતાની પુત્રવધુ માટે યોગ્ય પાત્ર ગોત્યું હતું. પછી સાસુ સસરાએ પુત્રવધુને પોતાની દીકરી મારી ને તેના બીજી વાર લગ્ન કરાવ્યા હતા.

લગ્નમાં જ્યારે દીકરીનો વળાવવાનો સમય આવ્યો ત્યારે ત્યાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા. વિદાય વખતે પુત્રવધુ જ્યારે પોતાના માતા પિતાને કેમ વિદાય આપતી હોય તેમ પોતાના સાસુ સસરાને વળગીને રડી પડી હતી. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને જેનો એક વિડિયો પણ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*