સોશિયલ મિડિયાનાં માધ્યમથી આપણી સમક્ષ અવનવા વિડિયો કે પછી વાતો સામે આવતી હોય છે. કે જેના થકી સૌ લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. એવામાં હાલ તો અત્યારે એવા બધાં કિસ્સાઓ ઘણા બધા સામે આવે છે, જ્યારે આજે અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને તમે સૌ આશ્ચર્યચકિત થઇ જશો અને ચોંકી ઉઠશો કે એક નાના બાળકની ઉંમર કેદની સજા!!!!
ત્યારે કહીએ તો માણસ માત્ર ભૂલને પાત્ર. એવામાં કોઇ નાનું બાળક હોય કે થોડું ઉંમરનું ધરાવતો બાળક હોય જો તેનાંથી ભૂલ થાય તો તેમને ગુનો કરવાને બદલે તેને જેલમાં નહીં પરંતુ સુધાર ગ્રુપમાં મૂકી અને તેના માં સુધારો લાવવા પ્રયત્નો કરવા જોઈએ. એવામાં આજે આપણી સમક્ષ એક વાત વાયરલ થઈ રહી છે કે જેમાં કોર્ટે કંઈક અલગ જ કર્યું અને એક 4 વર્ષીય માસુમ ને ઉંમર કેદની સજા થઇ.
આ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટનાને લઇને કે જ્યાં 4 વર્ષીય બાળક કે જેનું નામ મન્સુરની પુર અલી તેમના પર કોર્ટ દ્વારા ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે.કારણ કે તેના પર ઘણા બધા આરોપો લગાવ્યા હતા. તેથી એ બાળક પર 4 લોકોની હત્યા અને 8 લોકોને જીવ લેવાનો છે.
આનાથી વિશેષ અને પોલીસની દબાણ આપવાનો ગુનાને લઈને કોર્ટે આ 4 વર્ષીય બાળકની ઉંમર કેદની સજા સંભળાવી હતી. ત્યારે સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હશો. એવામાં આજે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આપણને પણ જાણીને નવાઈ લાગી કે એક 4 વર્ષીય માસુમ બાળક આવું કેવી રીતે કરી શકે?? એવું જોવાનું રહ્યું.
કોર્ટ સામે લોકો નો વિરોધ કરવા માટે રસ્તા પર આવી ગયા હતા અને તો પણ તેનો ચુકાદો આવ્યો નહિ. અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. આ ઘટના બની એનું એક વર્ષ થઈ ચૂક્યું છે, ત્યારે એ પછી વિશ્વ સ્તર પર મિત્રનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. એવામાં જાણવા મળ્યું હતું કે કોઈ તપાસ એ જ તેને આરોપી માનવામાં આવ્યો હતો.
એટલું જ નહીં પરંતુ વર્ષ 2014માં આ મન્સૂર સહિત 115 લોકોને પણ કોર્ટે દોષી ઠરાવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ કોર્ટને જાણકારી મળી હતી કે 18 વર્ષીય બાળક મન્સુર નિર્દોષ છે. ત્યારે તેને રિહા કરીને તેના પિતા પાસે કોર્ટે માફી માંગી લીધી અને 4 વર્ષીય બાળકને રાહી કરવામાં આવ્યો, ત્યારે પરિવાર લોકોએ રાહતનો શ્વાસ લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment