રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ઘણા અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે પાટણ ની એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પટેલ પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થયું છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ વિશ્વ પટેલ છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનો પરિવાર પૈસા માટે ખૂબ જ સુખી હતો અને વિશ્વા એક તેમના માતા-પિતાનું એકનો એક લાડકો દીકરો હતો.
વિશ્વાના માતા-પિતાએ તેને ફરવા માટે ગાડી પણ આપી હતી. ત્યારે એક વિશ્વા તેના મિત્રો સાથે ગાડી લઈને ફરવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં વિશ્વાનું કારનો અકસ્માત થતાં.
વિશ્વાનો અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઉપરાંત વિશ્વાસ ના મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા તે માટે તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વિશ્વા મૃત્યુ ની તેના માતા-પિતાને ખબર પડતાં તેમના પર દુઃખના પહાડ તૂટી પડ્યા હતા. એકનો એક પુત્ર હોવાના કારણે આખા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
વિશ્વાના માતા-પિતાએ તેને ભણાવી ગણાવીને મોટો વ્યક્તિ બનાવવાના સપના જોયા હતા. તેના માતા-પિતાના સપના પૂરા થાય તે પહેલા જ વિશ્વા દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો. વિશ્વાના પરિવારે વિશ્વા ને અંતિમ વિદાય વખતે ભીની આંખે વિદાય આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment