દેશમાં છેલ્લા બે દિવસથી કપાસના ભાવમાં એક પછી એક ઘટાડો થઈ રહ્યો છે. કોરોના ના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં કપાસનો ભાવ 25થી 35 રૂપિયા સુધી ઘટી ગયો છે.
સમગ્ર દેશમાં કપાસનું ઉત્પાદન બે જ રાજ્યમાં વધારે થઈ રહ્યું છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે. અને આ બંને રાજ્યમાં કપાસની આવક ઘટી ગઈ છેઆજે ફરીથી કપાસના ભાવમાં વધારો થયો.
આજે કપાસનો ભાવ 1300 વધારે રહ્યો છે. જેમાં બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ નું સૌથી ઊંચો ભાવ છે. બોટાદ માર્કેટ યાર્ડ માં 1330 રૂપિયા ભાવ છે.આજે જામનગરમાં કપાસનો ભાવ 950થી 1150.
ગોંડલમાં 1001 થી 1280, રાજકોટમાં 990 થી 1290, મહુવામાં 950 થી 1250, અમરેલીમા 765 થી 1321, સાવરકુંડલામાં 950થી 1320
બોટાદમાં 1000 થી 1330, ભાવનગરમાં 950થી 1260, પાટણમાં 1021 થી 1278, જેતપુરમાં 1050 થી 1281, જસદણમાં 990 થી 1270 તળાજામાં 922 થી 1231.
વાંકાનેરમાં 900 થી 1260સિદ્ધપુરમાં 900 થી 1315, બાબરામાં 999 થી 1320 વિજાપુરમાં 1100 થી 1300, હળવદ માં 1050 થી 1250.
જૂનાગઢમાં 900 થી 1200, મોરબીમાં 1001 થી 1270, કાલાવડમાં 1000 થી 1250, કડીમાં 1000 થી 1260
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment