આંધ્ર પ્રદેશ ના કાંઠે બનેલ લો પ્રેશર સિસ્ટમ નબળી પડી છે. આ સિસ્ટમ ઓરિસ્સા,ઉત્તર પ્રદેશ, ઝારખંડ તરફ આગળ વધી રહી છે. આના કારણે અરબી સમુદ્રને રાજસ્થાની બંગાળની ખાડી સાથે એક સાથે આવતા પવન નો ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિનું કારણ બનશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના નથી. મહત્વપૂર્ણ વાત એ છે કે રાજ્યમાં અત્યાર સુધી 126 ટકા વરસાદ થયો છે.
ઉત્તર – મધ્ય ગુજરાત સહિત દેશમાં બાકીનો ભાગ એકંદરે શુષ્ક રહેશે. સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસથી એકંદરે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment