હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી , આ તારીખે તૂટી પડશે વરસાદ…

આ વર્ષે કોરોના સાથે વરસાદ પણ તૂટી પડયો હતો. એવામાં વરસાદને લઈને હવામાન વિભાગ માંથી અંબાલાલ પટેલ વરસાદને લઈને કરી ફરથી મોટી આગાહી જે મુજબ ઓક્ટોબરમાં વરસાદની આગાહી કરી હતી અને અને ઓક્ટોબર મહિનામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ શકે છે, જુલાઈ મહિનામાં જે રીતે વરસાદ આવ્યો એવી જ રીતે વરસાદ આવી શકે છે ઓક્ટોબર મહિનામાં અને પૂરની સંભાવના સર્જાશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઓક્ટોબર મહિનામાં 9 અને 11 તારીખ વચ્ચે આવી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે હવામાનની જોતા ફરીથી વરસાદી વાદળ આવી શકે છે અને વરસાદી સિસ્ટમ પણ સક્રિય થશે અને લાવશે વરસાદ.અંબાલાલપટેલ ની આગાહી મુજબ 22 સપ્ટેમ્બર ના રોજ વરસાદી વાદળા જોવા મળશે અને હળવાશ પડતો વરસાદ પણ આવી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવી શકે છે હળવો વરસાદ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 22 સપ્ટેમ્બર ના રોજ આવશે વરસાદી વાદળા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*