દેશમાં ફરી એક વખત તમામ રાજ્યોમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે વધારો તેમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના ના કેસ ખૂબ જ વધી ગયા છે તેના કારણે રાજ્યમાં પુણે શહેરમાં કોરોના ના કેસ વધતા ૩૧ માર્ચના રોજ શહેરમાં તમામ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવશે.
આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અગત્યની જાણકારી આપી હતી. અગાઉ પુણે શહેરમાં 14 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રહી છે અને અને કોરોના ની સ્થિતિ અને જોઈને શહેરમાં ફરીથી શાળા-કોલેજો શરૃ કરવામાં આવશે.
કોરોના કાળમાં શાળામાં અને કોલેજો બંધ રહેશે પરંતુ હવે upsc એન mpsc પરીક્ષાના વિદ્યાર્થીઓને કોચિંગ સેન્ટર શરૂ રહેશે અને શહેરમાં ૫૦ ટકા લાઇબ્રેરીઓ ખુલ્લી રહેશે.
શહેરના તમામ વિદ્યાર્થીઓને ફરીથી ઓનલાઇન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવશે અને માર્ચની મહિનો પૂરો થતાં સ્કુલ અને કોલેજો બંધ કરી દેવામાં આવશે.અને ધોરણ 10 અને 12 ની પરીક્ષા રાધે નહીં થાય.
તેવી રીતે નિશ્ચિત સમયમાં પરીક્ષા યોજાશે. બંને ધોરણના વિદ્યાર્થીઓ ની પરીક્ષા ઓનલાઇન પણ યોજી શકે છેે.કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને શહેરમાં નાઈટ કર્યું પણ લાગી શકે છેે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment