નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કોઈ રસ્તો કાઢવો પડશે. અત્યારે કેન્દ્ર સરકાર જે ટેક્સ વસૂલે છે તેનો મોટો ભાગ રાજ્યોને જાય છે અને ઇન્ડિયા ટુડે કોંકલેવ સાઉથ 2021 માં એક ખાસ સત્ર માં.
ઇન્ડિયા ટુડે ટીવીના ના ડાયરેક્ટર સાથે વાતચીત કરતા જણાવ્યું કે આજે પણ ટેક્સ વસૂલે છે તેનું 42 ટકા જેટલો ભાગ રાજ્યોમાં જાય છે.તેમને કહ્યું કે સંઘીય ઢાંચામાં આપણે એ વિચારવાનું છે.
કે તેને કેવી રીતે સારી રીતે પહોંચી વળે તે માટે કેન્દ્ર અને રાજ્યો પર સમજી-વિચારીને નિર્ણય કરવાનો હશે કેમ કે આખરે લોકો ને રાહત આપવાની છે. પેટ્રોલ-ડીઝલને જીએસટી પણ લાવવાના સવાલ પર નિર્મલા સીતારામને કહ્યું કે.
અમે જીએસટી કાઉન્સિલમાં પોતાની વાત રાખીશું. કાઉન્સિલર કોઈ નિર્ણય લે છે તો પછી અમે તેના પર આગળ વધીશું અને મોદી સરકાર ના પહેલા કાર્યકાળમાં અમે ખાનગી ક્ષેત્રને ભરોસો આપવા માગતા હતા.
કે અમે તેમાં વિશ્વાસ કરીએ છીએ અને વેપાર માટે અમે સુગમતા આપીશું.નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે 2019 બાદ નીતિ બનાવી રહ્યા છીએ. અમે તેમને ભરોસો અપાવ્યો છે.
કે સરકાર પોલીસિંગ કે પરેશાન કરવાની ભૂમિકામાં નહીં રહે. આ અમારી નીતિ છે. ક્રિપ્તો કરન્સીની આ બાબતે નાણા મંત્રીએ કહ્યું કે તે બાબતે કેબિનેટનો તૈયાર છે અને જલ્દી જ કેબિનેટ પાસે જશે.
અમારું માનવું છે કે રિઝર્વ બેંકે નક્કી કરવાનું છે કે પોતાની ડિજિટલ કરન્સી બનાવી છે કે નહીં.મારો વિચાર છે કે ડિજિટલ કરન્સી ની બાબત ના રસ્તા કે પ્રયોગ ચાલુ રહેવા જોઈએ.
પરંતુ કેબિનેટ અંતિમ નિર્ણય લેશે. ઘણી બધી કંપની હોય તેમાં ઘણી પ્રગતિ કરી છે અને આ બાબતે ભારત માં ઘણું બધું થવાનું છે. અમે નિશ્ચિત રૂપે પ્રોત્સાહિત કરશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment